About Us

મહર્ષિ ભૃગુઋષિ કે જેમના નામ પર થી ભરૂચ શહેર ની નામ પડ્યુ છે અને એમના નામ પર થી જ BNI NEWS WEB PORTAL (Bhrugu News Information) નામ રાખવામાં આવ્યું છે.જેની સ્થાપના વર્ષ ૨૦૧૫ માં ત્રણ મિત્રો એવા સચિન પટેલ,હરેશ પુરોહિત અને વિરલ રાણા દ્વારા કરવામાં આવી.જેથી ભરૂચ શહેર અને જીલ્લાની જનતા ને સમાચાર,રમતગમત,રસોઈ,ફિલ્મ સહીત અન્ય ધણીબધી માહિતીઓ અમારી BNI NEWS WEB PORTAL (Bhrugu News Information) થી મળી શકે.