- 29-08-2021
- 2499 Views
પેરાઓલિમ્પિકમાં મહેસાણાની ભાવિના પટેલે સિલ્વર મેડલ જીતીને ગુજરાતને ગૌરવ અપાવ્યું : સરકાર આપશે ૩ કરોડનું પુરસ્કાર.
Published on BNI NEWS 2021-08-29 11:50:45
પેરાઓલિમ્પિક (Paralympics) માં મહેસાણાની ભાવિના પટેલે (Bhavina Patel) સિલ્વર મેડલ જીતીને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.આજે નેશનલ સ્પોર્ટસ પર આ ઉપલબ્ધિ ગુજરાત સરકાર માટે ગર્વની વાત છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતનું ગૌરવ વધાવનાર દીકરી ભાવિના પટેલને સન્માનિત કરવામાં આવશે. સાથે જ રાજ્ય સરકાર (gujarat government) દ્વારા ભાવિના પટેલને ૩ કરોડની રાશિ આપવાની પણ જાહેરાત કરાઈ છે.
પેરાઓલિમ્પિક (Paralympics) માં મહેસાણાની ભાવિના પટેલે (Bhavina Patel) સિલ્વર મેડલ જીતીને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.આજે નેશનલ સ્પોર્ટસ પર આ ઉપલબ્ધિ ગુજરાત સરકાર માટે ગર્વની વાત છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતનું ગૌરવ વધાવનાર દીકરી ભાવિના પટેલને સન્માનિત કરવામાં આવશે. સાથે જ રાજ્ય સરકાર (gujarat government) દ્વારા ભાવિના પટેલને 3 કરોડની રાશિ આપવાની પણ જાહેરાત કરાઈ છે.
રાજ્યના ખેલ મંત્રી ઈશ્વર પટેલે જણાવ્યું કે, ગુજરાતનું ગૌરવ વધાવનાર દીકરી ભાવિના પટેલને રાજ્ય સરકાર સન્માનિત કરશે.ગુજરાત સરકાર ભાવિના પટેલે સિલ્વર મેડલ જીતતા ૩ કરોડની રાશિ આપશે. સાથે જ તેમને કેટેગરી પ્રમાણે સરકારી નોકરી પણ અપાશે.ગુજરાતની દીકરીએ દેશનું નામ રોશન કર્યું છે.
ટોક્યોમાં પેરાલિમ્પિક્સ (Praralympics 2021) માં ગુજરાતી ખેલાડીએ દેશનો ડંકો વગાડ્યો છે. ટોક્યો પેરાઓલિમ્પિકમાં ભારતને પહેલો મેડલ મળ્યો છે. પેરાલિમ્પિક્સમાં ટેબલ ટેનિસ (table tennis) માં ભાવિના પટેલે સિલ્વર મેડલ (silver medal) જીત્યો છે. ફાઈનલમાં હાર છતાં ભાવિના પટેલે સિલ્વર મેડલ જીત્યો છે.આ સાથે જ પ્રધાનમંત્રી મોદીએ પણ ભાવિના પટેલને શુભચ્છા આપી છે.પીએમ મોદીએ કહ્યું કે, સિલ્વર મેડલ માટે અભિનંદન તમારી જીવનયાત્રા પ્રેરક છે અને તે વધુ યુવાનોને રમતગમત તરફ ખેંચશે.
નોંધનીય છે કે,ફાઈનલમાં ભાવિનાનો મુકાબલો ચીનના ચાઓ યિંગ સાથે હતો જેમાં ભાવિનાની હાર થઈ છે. જો કે ભાવિના પટેલે ઈતિહાસ રચીને દેશ માટે સિલ્વર મેડલ જીત્યો છે. ગઈકાલે ભાવિના પટેલે સેમિફાઈનલમાં જીત મેળવી ત્યારે જ તેણીએ સિલ્વર મેડલ પાક્કો કર્યો હતો. ભાવિના પટેલ મહેસાણા જિલ્લાના સુંઢિયા ગામની વતની છે. તો ભાવિનાએ સિલ્વર મેડલ જીતતા ગામમાં દિવાળી જેવો માહોલ છે અને તમામ લોકોમાં ખુશી જોવા મળી રહી છે.