ફટાફટ લેમન ટી કેમ બનાવશો

Published on BNI NEWS 2020-05-24 12:26:00

  • 24-05-2020
  • 1442 Views

  લેમન ટી બનાવવાની સામગ્રી

  પાણી 3 કપ
  ખાંડ 6 ટેબલસ્પૂન
  સંતરાનો રસ અડધો કપ
  ચા ની ભૂકી 1 ટેબલસ્પૂન
  ફુદીનાના પાન 8 to 10

  લેમન ટી બનાવવાની વિધિ
  સૌથી પહેલા એક તપેલીમાં પાણીમાં ચાની ભૂકી નાખી અને ઉકાળો
  હવે તેમાં ખાંડ નાખી અને સરસ રીતે મિશ્રણ કરો.
  તૈયાર ચા માં ગ્લાસ ભરીને બરફના ટુકડા નાખો.
  હવે તમારી ઠંડી મિક્સ રેમ્પ આઇ ટી બની અને તૈયાર છે. હવે તમે તેની મજા લઇ શકો છો.