તમારો ફોન પર પણ મંડરાઈ રહ્યો છે ખતરો,Alert! Google આ 34 એપ્લીકેશનને પ્લે સ્ટોર પરથી હટાવી,

Published on BNI NEWS 2020-10-04 11:30:41


  • Notice: Undefined variable: news_heading_details in /home/suratxyz/indiaupdate.in/websitelayout2/detail.php on line 613

    • 04-10-2020
    • 1706 Views

    Google જુલાઈથી સપ્ટેમ્બરની વચ્ચે પ્લે સ્ટોર પરથી 34 એવી એપ્લીકેશનને ડિલીટ કરી દીધી છે. જેમાં જોકર મેલવેયર મળી આવ્યુ છે. જોકર એક એવો ખતરનાક વાયરસ છે, જે છેલ્લા મહીનાઓથી ઘણી એપ્લિકેશનને પ્રભાવિત કરી ચૂક્યા છે. Google એ જે પલ એપના પ્રભાવિત થવાની જાણ થઈ રહી છે, તે પ્લે સ્ટોર પરથી તેમને ડિલીટ કરી રહ્યુ છે. આ જોકેર મેલવેયર એક પ્રકારના મેલિશિયસ બોટ છે, જેમને Fleeceware તરીકે પણ કેટેગરાઈઝ કરવામાં આવ્યુ છે.

    WAP સર્વિસ માટે સાઈન-અપ કરાવી દે
    આ મેલવેયરનું કામ SMS પર ખોટા ક્લિક કરવાનું હોય છે. જેનાથી આ યૂઝર્સના એકાઉન્ટથી નપસંદીદા પ્રીમિયમ પેડ સર્વિસ પર સબ્સક્રાઈબર કરી દેતા હોય છે. તે વિષે યૂઝરને કોઈપણ પ્રકારની જાણકારી હોતી નથી. આ સ્પાઈવેયરસને SMS મેસેજ, કોન્ટેક્ટ લિસ્ટ અને ફોનની જાણકારીઓ ચોરવા માટે ડિઝાઈન કરવામાં આવી છે. આ મેલવેયર યૂઝરસને ચૂપચાપ પ્રીમિયમ વાયરલેસ એપ્લિકેશન પ્રોટોકોલ WAP સર્વિસ માટે સાઈન-અપ કરાવી દેતા હોય છે. તો આવો જોઈએ Google એ હટાવેલી આ 34 એપ્લીકેશનની યાદી…


    એપ્લીકેશનના નામ


    OLYMP TRADE
    A Girl From Bharuch Became A Billionaire Using This Method
    LEARN MORE→
    All Good PDF Scanner
    Mint Leaf Message-Your Private Message
    Unique Keyboard – Fancy Fonts & Free Emoticons
    Tangram App Lock
    Direct Messenger
    Private SMS
    One Sentence Translator – Multifunctional Translator
    Style Photo Collage
    Meticulous Scanner
    Desire Translate
    Talent Photo Editor – Blur focus
    Care Message
    Part Message
    Paper Doc Scanner
    Blue Scanner
    Hummingbird PDF Converter – Photo to PDF
    All Good PDF Scanner
    com.imagecompress.android
    com.relax.relaxation.androidsms
    com.file.recovefiles
    com.training.memorygame
    Push Message- Texting & SMS
    Fingertip GameBox
    com.contact.withme.texts
    com.cheery.message.sendsms (two different instances)
    com.LPlocker.lockapps
    Safety AppLock
    Emoji Wallpaper
    com.hmvoice.friendsms
    com.peason.lovinglovemessage
    com.remindme.alram
    Convenient Scanner 2
    Separate Doc Scanner

    ફોનમાંથી કરો ડિલીટ
    Google તેમને ‘Bread’ (Joker) તરીકે સ્પોટ કર્યા છે. જે કે, વર્ષ 2017માં એક મોટા પ્રમાણ પર બિલિંગ દગાખોરી ગૃપ છે જે તેની એપ્લીકેશનન ઓળખાણ કરે છે જે માત્ર SMS દગાખોરી માટે ડિઝાઈન કરવામાં આવ્યા છે. આ એપ્લીકેશન તમારા ફોનના ડેટાને ખૂબ જ ખતરનાક છે. તેથી અમે સલાહ આપીએ છીએ કે, તેને તરત જ ફોનમાંથી ડિલીટ કરી દો.