વનિતા વિશ્રામ મહિલા કોમર્સ કોલેજ સુરત દ્વારા ઓનલાઈન લઘુકથા વાર્તાસંવાદ પ્રતિયોગિતામાં ભરૂચની શિવાની પટેલ પ્રથમ ક્રમે.

Published on BNI NEWS 2020-09-20 11:32:01

    • 20 hours ago
    • 340 Views

    ઈન્ટર કોલેજ નેશનલ કક્ષા ઓનલાઈન લઘુકથા વાર્તાસંવાદમાં સેમી ફાઈનલ રાઉન્ડ માંથી ૧૦ પ્રતિયોગી ફાઈનલ રાઉન્ડ માટે સિલેક્ટ થયા હતા.આ પ્રતિયોગીતાનું યુટ્યુબ પર જીવંત પ્રસારણ થયું હતુ.

    જેમાં ૨૫ ગામ લેઉવા પાટીદાર સમાજ ભરૂચ ના ઉપરાલી ગામના હાલ ભરૂચ નિવાસી દીપકભાઈ પટેલની દીકરી શિવાની પટેલ નો પ્રથમ નંબર પર વિજય થયો છે.તે બદલ સમાજે તેમને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.તેઓ જીવનમાં ખુબ પ્રગતિ કરે સમાજ,કુટુંબ,ગામ અને કોલેજનું નામ રોશન કરે તેવા આર્શીવાદ સમાજના આગેવાનોએ આપ્યા હતા.