શા માટે વડાપ્રધાન મોદીએ આરવના આમળ્યા કાન જાણો ?

Published on BNI NEWS 2020-06-14 12:23:13

    • 14-06-2020
    • 1416 Views

    બોલિવૂડના સ્ટાર્સની જેમ જ તેમના સંતાનો પણ અવારનવાર સોશિયલ મિડિયામાં ચમકતા રહે છે. શાહરુખ ખાનની દિકરી સુહાના ખાનથી લઈને અક્ષયકુમારના પુત્ર આરવ સુધીના તમામ સ્ટાર કિડ્સ હંમેશા ચર્ચામાં રહે છે. ત્યારે જાણીએ શા માટે વડાપ્રધાન મોદીએ અક્ષયકુમારના પુત્ર કાન આમળ્યા આવો જાણીએ.