આદિત્ય રાય કપૂર અને દિશા પાટનીની મલંગના ટ્રેલર પર સલમાન ખાનએ આપ્યુ આ રિએક્શન

 • આદિત્ય રાય કપૂર અને દિશા પાટનીની મલંગના ટ્રેલર પર સલમાન ખાનએ આપ્યુ આ રિએક્શન

  • 17-01-2020
  • 849 Views

  આદિત્ય રૉય કપૂર, કુણાલ ખેમૂ, અનિલ કપૂર અને દિશા પાટની સ્ટારર ફિલ્મ મલંગનો ટ્રેલર રિલીજ થઈ ગયું છે. આ ફિલ્મના ટ્રેલરને દર્શકોની સારી પ્રતિક્રિયા મળી રહી છે. આ ટ્રેલરના વખાણ માત્ર ઑડિયંસ જ નહી પણ બૉલીવુડ સેલેબ્સ પણ કરી રહ્યા છે.

  હવે મલંગના ટ્રેલર પર બૉલીવુડના દબંગ એટલે કે સલમાન ખાનનો રિએક્શન આવ્યુ છે. તેને તેમની ફિલ્મ અંદાજ અપના-અપનાના ડોયલોગ અને અનિલ કપૂરના ફેમસ ડાય અલૉગની સાથે એક સાથ જોડતા ટ્રેલરને ખૂન ફની રિએક્શન આપ્યું.

  સલમાન ખાનએ મલંગના ટ્રેલરને તેમના ઑફીશિયલ ટ્વિટર અકાઉંટથી શેયર કરતા લખ્યુ ઉઈ મા.. ઝકાસ ટ્રેલર જણાવીએ કે સલમાન ખાન અને અનિલ ક્પૂએઅ ખૂબ સારા મિત્ર છે અને ઝકાસ અનિલનો સિગ્લેચર ડૉયલૉગ ગણાય છે.

  ફિલ્મની વાત કરીએ તો મલંગને મોહિત સૂરીએ નિર્દેશિત કર્યુ છે. આ ફિલ્મ 7 ફેબ્રુઆરીને રિલીજ થઈ રહી છે.