દિયોદર પો.સ્ટે ના પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી SOG બનાસકાંઠા.

  • દિયોદર પો.સ્ટે ના પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી SOG બનાસકાંઠા.

    • 08-02-2020
    • 283 Views

    (પ્રતિનિધિ : દિલીપસિંહ રાજપૂત,બનાસકાંઠા)

    IGP સુભાષ ત્રિવેદી સરહદી રેન્જ ભુજનાઓ તરફથી  નાસતા ફરતા આરોપીઓ પકડવા સારું આપેલ સૂચના અંતર્ગત પોલીસ અધિક્ષક તરુણકુમાર દુગ્ગલ પાલનપુર.બનાસકાંઠા નાઓની સૂચના આધારે કે.કે.પાટડીયા  I/C પો.ઇન્સ.SOG નાઓના માર્ગદર્શન મુજબ અ.હેડ.કોન્સ. ભુરાજી તથા પો.કોન્સ. સંજયસિંહ વાધેલા તથા પો.કોન્સ. બેચરભાઈ વી. તથા પો.કોન્સ.ભોજુભા વિ. એસ.ઓ.જી. ટીમના માણસો.દિયોદર પો.સ્ટે વિસ્તારમાં એસ.ઓ.જી લગત પેટ્રોલીંગમાં હતા.  દરમ્યાન સાથેના પો.કોન્સ.સંજયસિંહ વાઘેલા નાઓને મળેલ બાતમી હકીકત આધારે ગાંગોલ ગામની સીમ મુકામેથી ગણપતજી જીવાજી ઠાકોર રહે.ગાંગોલ તા.દિયોદર વાળાને.દિયોદર પો.સ્ટે.  પ્રોહી ગુ.ર.નં.૩૬૬/૨૦૧૮ પ્રોહી કલમ.૬૫એઈ,૧૧૬(૨),૮૧ વિગેરે મુજબના ગુન્હાના કામે  આજરોજ પકડી પાડી આગળની કાર્યવાહી સારું દિયોદર પો.સ્ટે સોંપવામાં આવેલ છે.