- 23-06-2022
- 205 Views
અંકલેશ્વર જીઆઈડીસી આર.સી.એલ કોલોનીમાં તસ્કરોનો ૯૩ હજારની મત્તા પર હાથફેરો.
Published on BNI NEWS 2022-06-23 12:12:10
લોખંડની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશ કરી ૭૮ હજાર ના સોના ના ઘરેણાં તેમજ અન્ય ૧૨ હજાર ચાંદી ના દાગીના મળી કુલ ૯૩ હજાર ઉપરાંત ની મટતા નો ચોરી કરી ફરાર.
અંકલેશ્વર જીઆઈ ડીસી આર.સી.એલ કોલોનીમાં તસ્કરોનો ૯૩ હજારની મત્તા પર હાથફેરો કરી ફરાર થઇ ગયા હતા.તસ્કરો લોખંડની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશ કરી ૭૮ હજાર ના સોના ના ઘરેણાં તેમજ અન્ય ૧૨ હજાર ચાંદી ના દાગીના મળી કુલ ૯૩ હજાર ઉપરાંતની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા જીઆઈ ડીસી પોલીસ એ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.
અંકલેશ્વર જીઆઈડીસી ૫૦૦ ક્વાટર્સ ખાતે આવેલ આર.સી.એલ ૨૨ ના મકાન નંબર ૨ માં રહેતા પ્રીતિ કિરણભાઈ વાળા વહેલી સવારે મુંબઈ થી તેમના માતૃશ્રી આવી રહ્યા હતા તેવો સમાન લેવા માટે ટેમ્પો લઈ ગયા હતા.તે દરમ્યાન તસ્કરોએ તેમના ઘરને નિશાન બનાવ્યું હતું અને ઘરના દરવાજા નો નકુચા તોડી તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા અને અંદર રહેલ લોખંડની તિજોરી તોડી અંદર રહેલા સોના દાગીના રૂપિયા રૂપિયા ૭૮.૨૯૦ રુપયે તેમજ ચાંદી ના ઘરેણાં અને રોકડ મળી ૯૩ હજાર રૂપિયા ઉપરાંત ની મત્તા પર ફેરો કરી ફરાર થઈ ગયા હતા તેવો ધરે પરત ફરતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. આ અંગે તેઓ દ્વારા જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો એન ડોગ સ્કોર્ડ એફ.એસ.એલ અને ફિંગર પ્રિન્ટ એક્ષ્પર્ટ ની મદદ થી વધુ તપાસ આરંભી હતી.તેમજ પ્રીતિબેન વાળા ની ફરિયાદ આધારે ગુનો નોંધી તપાસ નો દોર શરૂ કર્યો હતો.