સમર ૨૦૧૯ની જીટીયુની પરીક્ષાના આઠમા સેમેસ્ટરના પરિણામમાં ભરૂચ એસવીએમઆઈટી કોલેજના વિદ્યાર્થીઓનો ઝળહળતો દેખાવ.

BNI News
Bharuch, તા. 28 June 2019, Friday
641


તા. ર૬-૦૬-૨૦૧૯ના રોજ જીટીયુ યુનિવર્સીટીએ ઉપરોકત જણાવેલ પરીક્ષાનુ પરિણામ જાહેર કર્યું. જેમાં ભરૂચ ની એસવીએમઆઈટી કોલેજનું એકંદરે ૯૩.૭૭% પરિણામ આવેલ છે.
સંસ્થાના મિડેનીક્લ ડિપાર્ટમેન્ટના પટેલ મોનિલ એ ૧૦ માંથી ૧૦ એસપીઆઈ મેળવી સંસ્થાનું ગૌરવ વધાયુ છે.સંસ્થાના ડાયરેકટર જીવરાજ પટેલ અને પ્રિન્સીપાલ દિપક દેસોરે તથા વિભાગના વડાઓ
અને સમગ્ર એસવીએમઆઈટી પરિવાર એમને તથા દરેક શાખાનાં ટોપર્સ મેઘા પટેલ ૯.૯૦ કેમિક્લ એન્જીનીયરીંગ શાખા,બડગુજર નીકિતા ૯.૭૮ ઈન્ફોરમેશન ટેક્નોલોજી શાખા,યાદવ એશુ ૯.૫૯ કમ્પ્યુટર એન્જિનીયરીંગ
શાખા, શેખ દિલેર ૯.૩૪ ઈલેક્ટ્રીકલ એન્જિનીયરીંગ શાખા,શર્મા રીચા ૯.૧૧ સીવીલ એન્જિનિયરીંગ શાખા, શેખાવત તેજસીંહ ૮.૭૫ ઈલેક્ટ્રોનીક્સ
એન્ડ ડોમ્યુનીકેશન એન્જિનીયરીંગ શાખાના વિદ્યાર્થીઓને ખુબખુબ અભિનંદન પાઠવે છે તથા ઉજજવળ ભવિષ્યની કામના પાઠવેછે.


Keep in Touch
  • Shiv Traders, Garden Shopping Center, Panchbatti, Bharuch-392001, Gujarat, India.
  • +91 76000 43903 | +91 99987 95001
  • 02642 220399
  • bninewsbharuch@gmail.com
  • patelsachin906@gmial.com
  • Visitor :
© 2015 - 17 BNI News - Powered by ZPlus Solution